________________
૨૮
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨/ દયાયન/ સૂત્ર-૧૬, ૧૭ આવતરણિકા -
સૂત્ર-૧૪માં બેઇજિય આદિ રસ છે તેમ કહાં. તેથી જિજ્ઞાસા થઈ કે ઇન્દ્રિયો કેeી છે? જેથી સત્ર-૧૫માં પાંચ ઈન્દ્રિયો છે તેમ બતાવ્યું. હવે સંખ્યાથી પાંચ ઈન્દ્રિયો પણ કેટલા પ્રકારની છે? તે બતાવવા માટે કહે છે – સૂત્રઃ
વિવિવાનિ પાર/ડ્યા સુત્રાર્થ :
બે પ્રકારની (ઈજ્યિો છે.) ર૧૦ ભાષ્ય :
द्विविधानीन्द्रियाणि भवन्ति-द्रव्येन्द्रियाणि भावेन्द्रियाणि च ॥२/१६।। ભાષાર્થ:
િિાનિ ... માનિ જા બે પ્રકારની ઈન્દ્રિયો છે – બેંદ્રિય અને ભાતિય. ર/૧૬ ભાવાર્થ -
પૂર્વમાં જીવના લક્ષણરૂપ ઇન્દ્રિયો પાંચ પ્રકારની છે તેમ બતાવ્યું. તે પાંચેય ઇન્દ્રિયો બે પ્રકારની છે – (૧) પુદ્ગલદ્રવ્યથી નિર્માણ થયેલી જીવથી કથંચિત્ ભિન્ન, છતાં જીવ સાથે કથંચિત્ એકત્વભાવ પામેલ પુદ્ગલસ્વરૂપ જે ઇન્દ્રિય છે તે દ્રશેંદ્રિય છે, અને જીવના બોધરૂપ પરિણામસ્વરૂપ ઇન્દ્રિય છે તે ભાવેંદ્રિય છે, જેનું વર્ણન ગ્રંથકારશ્રી સ્વયં આગળ કરશે. II/૧શા
ભાણ :
cધ -
ભાષ્યાર્થઃ
ત્યાં=સત્ર-૧માં કહ્યું કે બે પ્રકારની ઇન્દ્રિયો છે ત્યાં, બે પ્રકારની ઇન્દ્રિયોમાંથી દ્રવ્યેટિયને તેના ભેદપૂર્વક બતાવે છે –).
સૂત્ર:
निर्वृत्त्युपकरणे द्रव्येन्द्रियम् ।।२/१७।।
સૂવાર્થ -
નિવૃત્તિ અને ઉપકરણ બે દ્રક્રિય છે. ર/૧૭ના