________________
PO
स्थाना ____ एका-कश्चित् पक्षी रूपसम्पन्न:--मुन्दराऽऽकारो भवति, किन्तु नो मनसम्पन्नः साधारणशुकवत् , इति द्वितीयो भगः २। एको मन रूपोभयसम्पन्नो भवति मयूरवत् ; इति तृतीयो भङ्गः ३। एको नो रुनसम्पनो नो स्पसम्पन्नश्च भवति फाकवत् , इति चतुर्थो भङ्गः । ___" एवामेव " इत्यादि-एवमेव-पक्षिवदेव पुरुपजातानि चत्वारि प्रजातानि, तद्यथा-रुतसम्पन्नो नामैको नो रूपसम्पन्न इत्यादि । अत्रेदं वोयम्-पुरुपो हि लौकिकलोकोत्तरभेदेन द्विधा । तत्र लौकिकपुरुषपक्षे चन्यागे भगा एवं बोध्याः, तथाहि-एकः पुरुषः प्रियवादित्वेन रुतसम्पन्न:-मनोजगदयको भवति, किन्तु प्रकार से अर्थ करना चाहिये । कोई एक पक्षी ऐमा है कि-उमकी
आवाज सुरीली मीटी, आकर्षक, आनन्ददायक, कर्णप्रिय होती है परन्तु वह रूप सम्पन्न नहीं होता, जैसे-कोकिल-कोयल १ कोई एक देखने में इतना सुन्दर कि दर्शकों का मन ग्वींचले, किन्तु-उसका कद आकारका अनुरूप नहीं, जैसे साधारण शुक, (तोता) २ कोई एक उभय था, (दोनों तरहसे ) सुन्दर होता, जिसका शब्द भी कर्ण सुखावह और-मचिररूप भी, जैसे-मोर-३ कोई एक दोनों प्रकारसे टीक नहीं होताहै शब्दसे भी - रूप से भी, जैसे-कौवा-४ इस दृष्टान्त का समन्वय पुरुषों के साथ करते हुवे सूत्रकारने पुरुपमें चार प्रकारका भेद कहा है। पुरुप लौकिकअलौकिक भी होते हैं, सो इन लौकिक पुरुपोंमें पक्षी सम्बन्धी चार भङ्ग होंगे। जैसे-कोई एक प्रिय स्त (शब्द) सम्पन्न होता है जिन्तु-रूप से सम्पन्न नहीं-१ कोई एक सुन्दर रूप वाला है. तो-सुन्दर बोलचाल
આ દષ્ટિએ વિચાર કરવામાં આવે તે પક્ષીઓને નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે–(૧) કેઈ પક્ષીને અવાજ મધુર, કર્ણપ્રિય હોય છે, પણ તે દેખાવમાં સુદર હેતું નથી. દા. ત. કેયેલ. (૨) કોઈ એક પક્ષીને દેખાવ મનોહર હોય છે પણ તેને અવાજ મીઠે હેતે નથી દા. ત. સામાન્ય પિપટ. (૩) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્ણપ્રિય હોય છે અને દેખાવ પણ મનોહર હોય છે. દા. ત. મેર. (૪) કેઈ એક પક્ષીને અવાજ પણ કર્કશ હોય છે અને દેખાવ પણ ખરાબ હોય છે. દા. ત. કાગડો. - પક્ષીની જેમ પુરુષના પણ ચાર પ્રકારો પડે છે–પુરુષ લૌકિક પણ હોય છે અને અલૌકિક પણ હોય છે. લૌકિક પુરુષના પણ પક્ષી જેવા ચાર પ્રકાર સમજવા–(૧) કેઈ એક પુરુષને અવાજ કર્ણપ્રિય હોય છે પણ તે સુંદર હોતો નથી (૨) કેઈ એક પુરુષ રૂપની અપેક્ષાએ સુંદર હોય છે પણ તેની