________________
ހ
सुधा टीका स्था०४ उ०३ सू०२ पक्षिष्टान्तेन चतुर्विधपुरुषजात निरूपणम् ९ टीका - " चत्तारि पक्खी " - त्यादि - स्पष्टम्, नवरं - रुतं - शब्दः, रूपं च सर्वेषां पक्षिणां भवत्येव, अत एतद्द्वयं विशिष्टमेत्र गृह्यते, एवं च रुतं श्रवणाऽऽह्ला दको मनोज्ञशब्दस्तेन सम्पन्नो युक्तः एकः पक्षी भवति, परन्तु नो रूपसम्पन्नः - सुन्दराssकारो न भवति, कोकिलवत्, इति प्रथमो भङ्गः १ |
-
तथा - पुरुषजात चार हैं, कोई एक तो ऐसा होता है जो, अपने चित्त में प्रीति को प्रविष्ट करता है, पर-परके चित्त में प्रीति को प्रविष्ट नहीं करता है - १ कोई एक ऐसा होता है जो परचित्त में प्रीति को स्थापित करता है, अपने चित्त में नहीं -२ कोई एक ऐसा होता है जो अपने चित्त में प्रीति को स्थापित करता है, और परचित्त में भी-३ और कोई एक अपने चित्त में भी और परचित्त में भी स्थापित नहीं करता है - ४-४
टीकार्थ - इस सूत्र में पक्षी का दृष्टान्त देकर पुरुष चार प्रकार प्रकट किये गये हैं. उस सम्बन्ध में ऐसा कथन जानना चाहिये किरुन, शब्द, आवाज, बोली पक्षियों का होता है, और रूप भी पक्षियों का होता है, परन्तु यहां जो ये दो बातें प्रगट की गई हैं, इस से ये दोनों विशिष्ट रूप से गृहीत हुवे हैं । तथा च- जो मनुष्यों के श्रोत्रे - न्द्रियो का आनन्ददायक होता है ऐसा मनोज्ञ शब्द और जो रूप रुचिरसुन्दर आकार वाला होता है उसे ऐसा मनोज रत और रूप से समझना चाहिये । इस प्रकार समझ कर फिर इस दृष्टान्त सूत्र का इस
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કાઈ એક પુરુષ એવા હાય છે કે જે પેાતાના ચિત્તમાં તે પ્રીતિ ઉત્પન્ન કરી શકે છે પણ પરના ચિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતેા નથી (૨) કેાઈ પુરુષ ૫૨માં પ્રીતિ ઉત્પન્ન કરાવી શકે છે પણ પેાતાના ચિત્તમા પ્રીતિને સ્થાપિત કરી શકતા નથી. (૩) કાઇ એક પુરુષ પેાતાના અને પરના, બન્નેના ચિત્તમાં પ્રીતિ સ્થાપિત કરી શકે છે (૪) કાઈ પુરુષ પાતાના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતા નથી અને પરના ચિત્તમાં પણ પ્રીતિને સ્થાપિત કરી શકતે નથી.
ટીકા—પહેલા સૂત્રમાં પક્ષીનુ દૃષ્ટાન્ત આપીને ચાર પ્રકારના પુરુષા પ્રકટ કર વામાં આવ્યા છે. પક્ષીઓમાં અવાજ ( ખેલી, શબ્દ ) અને રૂપ બન્નેના સદ્દભાવ હાય છે. પરન્તુ અહીં તે બન્ને ખાતાને વિશિષ્ટ રૂપે ગ્રહેણુ કર વામા આવેલ છે. અહીં ‘રૂપ ’ પદથી એવુ સમજવું જોઇએ કે મનુષ્યેાની દૃષ્ટિને ગમે તેવુ મનેાન ( રુચિર ) રૂપ અને શખ્સ ' પદથી મનુષ્યાની કણેન્દ્રિયને મનેાન લાગે એવા મધુર અવાજ ગ્રહણ થવા જોઇએ.
८
स- २