________________
स्थानाङ्गो चत्वारि पुरुपजातानि प्रज्ञप्तानि, तद्यथा-प्रीतिकं प्रवेशयामीत्येकः पोतिक मवेशयांते प्रीतिकं प्रवेशयामीत्येकोऽप्रीतिकं प्रवेशयति० ४। ___ चत्वारि पुरुषजातानि मज्ञप्तानि, तद्यथा-आत्मनो नामैकः प्रीतिकं प्रवेशयति नो परस्य १, परस्य नामकः प्रीतिकं प्रवेशयति नो स्वस्य २-४ ॥ मू० २ ॥ कोई एक मैं अप्रीति करूं ऐसा निश्चय कर के अप्रीति ही करता है-४
फिरभी- पुरुष जात चार हैं, जैसे-कोई एक ऐसा होता है जोअपने प्रति प्रीति करता है, परके प्रति नहीं-१ कोई एक परके प्रति पीति करता है, अपने प्रति नहीं-२ कोई एक अपने, और-परके प्रति भी प्रीति करता है-३ एक कोई नतो अपने प्रति न परके प्रति ही प्रीति करता है-४-३ । फिर भो-पुरुप चार हैं, कोई एक अपने स्नेह को परचित्तमें प्रविष्ट कराऊ ऐसा निश्चय करके परचित्तमें अपने स्नेहको स्थापित करता है-१ कोई एक अपने स्नेहको परचित्त में प्रविष्ट करा निश्चय करके भी परचित में अपनी प्रीति प्रविष्ट नहीं करता है-२ एक ऐसा होता है जो परचित्त में अप्रोति प्रविष्ट कराऊं निश्चय करके भी प्रीति को प्रविष्ट करता है-३ कोई एक परचित्त में अप्रीति प्रविष्ट कराऊं निश्चय न करके उसके चित्त में अपनी अप्रीति ही प्रविष्ट करता है-४-४
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે–(૧) કોઈ એક પુરુષ એ હિય છે કે જે પિતાના પ્રત્યે પ્રીતિ રાખે છે, અન્ય તરફ પ્રીતિ રાખતો નથી. (૨) કેઈ પુરુષ એ હોય છે કે જે પરપ્રત્યે પ્રીતિ રાખે છે પણ પિતાના પ્રત્યે રાખતું નથી (૩) કેઈ સ્વ અને પર બનને પ્રત્યે પ્રીતિ રાખે છે. (૪) કેઈ સ્વ કે પર કઈ પ્રત્યે પ્રીતિ રાખતો નથી.
પુરુષના આ પ્રમાણે ચાર પ્રકાર પણ પડે છે-(૧) કેઈ પિતાના નેહને પરચિત્તમાં પ્રવિષ્ટ કરાવવાનો નિશ્ચય કરીને પરચિત્તમાં પિતાના પ્રત્યે નેહ ઉત્પન્ન કરાવી શકે છે (૨) કેઈ પિતાને માટે પરયિત્તમાં પ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરવા છતાં પરચિત્તમાં પિતાના પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન કરાવી શકતો નથી (૩) કેઈ પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરવા છતા પણ પિતાના પ્રત્યે પ્રીતિ જ ઉત્પન્ન કરાવે છે. (૪) કેઈ એક પુરુષ પરચિત્તમાં અપ્રીતિ ઉત્પન્ન કરાવવાનો નિશ્ચય કરીને અપ્રીતિ જ 6पन्न ४२ छ.