________________
પ્રકરણ ૨ જું. શ્રી પાર્શ્વનાથ –
વડીલ બંધુ ! આ શું ? દેવ વિમાન સમાન જણાતું આ કેનું ભવન હશે ?” લક્ષમણે જીજ્ઞાસાથી પૂછ્યું.
કઈ અલૈકિક જીન મંદિર જાય છે. માટે ચાલે પરમાત્માના દર્શન કરીને પાવન થઈએ અને આત્માને શુદ્ધ કરીએ ?”
હા, ચાલે.” અને બાંધવે વાત કરતા મંદિર પાસે આવી પહોંચ્યા. મંદિરની અલોકિક રચના, મનુષ્યની વસ્તિ વગરને નિર્જન પ્રદેશ છતાં એની શોભા, સ્વચ્છતા અનુપમ હતાં. બન્ને બંધુઓ મંદિરમાં દાખલ થઈ ભગવંતની અદભૂત પ્રતિમાનાં દર્શન કરી નિસિહીના શબ્દચ્ચારપૂર્વક વિનયાવનત થઈ પ્રણામપૂર્વક ભક્તિભાવે સ્તુતિ કરી.”
બાંધવ! પ્રતિમા તે કઈ અલૈકિક-ટાભાવિક છે. નહી વારૂ?” લક્ષ્મણે પૂછ્યું.
હા, બંધુ. પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે.” રામ બેલ્યા.
શા ઉપરથી આપ એમ કહે છે?” લમણે કહ્યું
“સપનું લંછન અને મસ્તકે સપની ફણા એ ભાવ તીર્થંકર પાનાથને જ હોય એમ મેં સાંભળ્યું છે.” સને
ખુલસે કમા. . . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com