________________
( ૭ ). અવશ્ય ! વડીલ બંધુ! આપનું કથન સર્વીશે સત્ય અને મનનીય છે. આ સમુદ્ર ઉપર આપણે સહેલાઈથી પાજ બાંધી શકીએ તે માટે આપણે કોની આરાધના કરીશું.” લક્ષમણ (નારાયણ) બેલ્યા.
કયા દેવનું આરાધન કરવું તે માટે હજી મેં નક્કી કર્યું નથી. પણ જે સમય જાય છે એમાં આપણે જલદીથી
એક નિર્ણય ઉપર આવી જવું જોઈએ.” એમ વાત કરતા બને બંધુઓ ચાલ્યા જાય છે. એટલામાં ત્યાં સમુદ્રને કિનારે દૂરથી દેવ વિમાન સમાન હીરા, માણેક અને સુવર્ણ જડીત એક ભવ્ય મંદિર દષ્ટિગોચર થયું.
પ્રભાવના કરવા લાયક પંકાયેલાં પુસ્તક.
અમારા દરેક પ્રસંગોમાં વહેંચાય છે. કારણકે તે બાળકને નેતિક અને ધાર્મિક જ્ઞાન આપી ચારીત્રવાન બનાવે છે. લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તક મળી શકશે.
લખે – જૈન સસ્તી વાંચનમાળા.
રાધનપુરી બજારમ્ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com