________________
( ૫ ) દીર્ઘદશી ધીર રામે કહ્યું:–“બંધુ! હવે આપણે સાવધાનપણે રહેવું જોઈએ. કારણકે સૂર્યહ્રાસ ખર્ગના સાધનાર કે પુરૂષને તમારે હાથે સંહાર થઈ ગયો છે. હમેશાં ભવિતવ્યતા અન્યથા થતી નથી, પણ એના ઉત્તર સાધકને ખબર પડતાં તેની તરફથી આતનો ભય રહેશે. જેથી વનમાં આ પણે ઘણું સાવધ રહેવું પડશે.”
સૂર્યહ્રાસ ખડ્ઝનો સાધનાર તે ખર રાક્ષસનો પુત્ર શબુક હતો. એને નાશ થયેલે જાણે એની માતા કે જે રાવ ણની બેન સૂર્પણખા હતી તે પોતાના પતિ ખરને રામ-લક્ષ્મમુને વધ કરવાને ઉશ્કેરવા લાગી. જેથી ચાર હજાર રાક્ષસને સાથે લઈ ખર રાક્ષસ રામચંદ્ર ઉપર ચઢી આવ્યું અને યુદ્ધ કરતાં લક્ષમણને હાથે માર્યો ગયે. તેને બંધુ દૂષણ પણ લડતાં લડતાં એજ રસ્તે ગયે. જેથી રાવણની બેન સુર્પણખા રડતી કકળતી અને કેશ તેડતી વિધવા વેશે રાવણની સભામાં આવીને પિકાર કરવા લાગી અને પિતાનું વેર વાળવાના ન્હાને રાવણને સીતાનું હરણ કરવાને લલચાવ્યો. સીતાજીના રૂ૫ ગુણની વાત સાંભળીને રાવણની બુદ્ધિમાં વિકાર ઉત્પન્ન થયે. રાવણને સીતાની રટના લાગી અને ત્યારથી જ તેની પડતીની શરૂઆત થઈ.
અમુક પ્રસંગ મેળવી રાવણ સીતાને લંકામાં ઉપાડી ગયે અને પોતાની પત્ની થવાને સીતાને ઘણું સમજાવ્યું, પણ
એ સતી શિરેમણિએ લંપટ રાવણના એક પણ શબ્દની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com