________________
-
-
-
-
- -
-
-
-
પ્રસ્તાવના
૨૪
- પહાશ્રી નામની વેશ્યા તે ચોર પકડી લાવવા બીડું ઝડપે છે. તેના કહેવાથી રક્ત પલંગને એ પાયે મેળવવા તેણીને આપે છે. તે લઈ વેશ્યા આવા જાય છે. . . . .', '. " : - હવે એક દિવસ દેવકુમાર રાજમંદિરથી ચાલ્યા જાય છે, રસ્તામાં કોઈ આયાર્ય મહારાજને દેશના આપતાં સાંભળી ઉપાશ્રયમાં જાય છે જ્યાં ભવ્યજીવો સમક્ષ ચોરીના નિષેધ ઉપર દેશના ચાલતી હતી તે સાંભળ દેવકુમારે ત્યાં બેસે છે. ( અહિં દેવકુમારના આત્માના ઉદ્ધારની શરૂઆત થાય છે.) *
હવે આચાર્ય મહારાજ ચેરીના નિષેધ ઉપર પરશુરામની કથા કહે છે-કાંપિચેપુર નગરમાં ચકેશ્વર નામના રાજાને વસુંધરા નામની પત્ની અને અર્જુન નામને મંત્રી હતા, જેને દેવકી નામની સ્ત્રી અને પરશુરામ નામને પુત્ર હતા. તે ગીત, નૃત્ય, સ્ત્રીમિત્ર અને ગૃહકાર્યથી પરોગમુખ હતો. કોઈ સ્થળે ન જતાં માત્ર પંડિતે સાથે શાસ્ત્ર સંબંધી વાર્તાલાપમાં જ માત્ર મગ્ન રહેતા હતે: 1. એક દિવસ રાજાના ફરમાનથી એક રાજપુરુષ એક સુમિત હાર મંત્રીને સાચવવા આપી જાય છે, તે હાર મંત્રી પિતાના પુત્રને સોંપી રાજયમંદિરે જાય છે. શાસ્ત્રાવગાહને વિચારતે પરશુરામ તે હાર ત્યાં જ કે જે ભૂમિ મનુષ્ય રહિત હતી ત્યાં મૂકે છે અને તેને ભૂલી જતાં તેને નોકર કાલીને પુત્ર તે હાર લઈ ત્યાંથી નાશી જાય છે, તેવામાં અજુન મંત્રી આવી પહેચે છે. તેને તે જાણું થતાં મંત્રો ક્રોધપૂર્વક પોતાના પુત્રને વિશેષ પ્રકારે અગ્ય શબ્દોમાં ધિક્કારે છે. તે વખતે અન્ય પ્રધાનો ત્યાં બેઠેલા હતા તેઓ મંત્રીને હેટાઈ નાહં છોડવા જણાવે છે. હવે પરશુરામને ત્યાં રહેવું ગ્ય નહિ લાગવાથી માત્ર પહેરેલ વચ્ચે નીકળી ઉત્તર દિશા તરફ જતાં ઇંદ્રપ્રસ્થ નગરની બહારના ઉધાનમાં આવે છે. જ્યાં ધર્મયશ નામના મુનિની મધુર વાણી સાંભળી નમસ્કાર કરી અદત્તાદાન વ્રત ગ્રહણ કરી તે નગરમાં પ્રવેશ કરે છે. ભાગ્યમે ત્યાં જયદેવ નામના ઉત્તમ એકી સાથે તેને પરિચય થતાં તે બેકી તેને પિતાને ઘેર લઈ જઈ પુત્ર પડે રાખે છે. પ્રસંગવશાત પરશુરામને પ્રમાણિકપણુ વડે તેના ઉપર પ્રેમ વધે છે. હવે કોઈ એક દિવસ પરશુરામ શેકીની દુકાને સૂતો છે તે વખતે પરશુરામને ત્યાંથી હાર ચેરનાર કાલીસત તે હાર લઈ ત્યાં જ વેચવા આવે છે.
તે વખતે પરશુરામ શ્રેષ્ઠીના કણ માં સર્વ વાત જણાવે છે. “કાલીસત ! આ હાર તું કયાંથી લાવ્યો ? અને અર્જુન મંત્રીને સેવક કાલીસુત તું જ છે.” એમ પૂક્તાં પરશુરામને ભ્રમિત બન્યા છે”
એમ કહી હું તે રેહણેશને ગંગા નામને નેકરે છું અને મને આ હાર એક લાખ સેનામહેરની કિંમતે વેચવા આપેલ છે. આ કારનું એક એક રત્ન એક એક લાખ સોનામહેરની કિંમતનું છે. તું ખોટું ન બેલ અને એની કિંમત ન ઘટાડ પિતાને મુશ્કેલીમાં મુકાયો છે તેમ તે સમજે છે. કહેવાય છે કે
એર ચેરેલી વસ્તુની કિંમત જાણી શકતા નથી.” બાદ તે હાર કાલીને પાછા માંગતા પરશુરામે ના પાડવાથી શ્રેષ્ઠી એ પાછો નહિં આપવાથી કાલીસત રાજા પાસે ફરિયાદ કરવા જાય છે. રાજા વિસ્મય પામી તેની ખાત્રી કરવા દેહમાંથી કમળ લાવી ચંડિકા દેવીનું પૂજન કરવાનું બન્નેને જણાવે છે. પ્રથમ કાલીસત જતાં મગરમચ્છ તેને ગળી જાય છે. પછી પરશુરામ જિનેશ્વર ભગવંતનું સ્મરણ કરી કહમાં જ્યાં પ્રવેશ કરે છે ત્યાં મગરમચ્છ તેને પીઠ ઉપર બેસાડે છે. તેથી પરશુરામ કમલે લઈ ચંડિકાનું પૂજન કરતાં દેવીના સેવકે તેનાં કંઠમાં પુષ્પમાળા નાંખે છે. જે દરેક પ્રજમાં અબાધિત નિયમ છે કે પુણ્યવંત કે સત્ત્વશાળી મનુષ્યને સંકટ આવતાં છેવટે દેવે આવી સંકટ નિવારે છે-દૂર કરે છે. વળી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com