Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૬. દ્વીપકુમાર
૭. ઉદિકુમાર ૮. દિકુમાર ૯. પવનકુમાર ૧૦. સ્તનિતકુમાર
૨૬ ૯ શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ-સૂત્રપ્રબોધટીકા-૩
૭૬OOOOO
૭૬૦OOOO
૭૬૦૦૦૦૦
૯૬૦OOOO
૭૬૦૦૦૦૦
૭૭૨૦૦૦૦૦
૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૦
Jain Education International
૧૩૬૮૦૦0000
૧૩૬૮૦૦૦000
૧૩૬૮૦૦૦000
૧૭૨૮૦૦૦OOO
૧૩૬૮૦૦૦OC
મનુષ્યલોકમાં શાશ્વત ચૈત્યોની સંખ્યા ૩૨૫૯ માનવામાં આવી છે, તેમાં ૬૦ ચૈત્યો ૪ દ્વારવાળાં હોય છે, એટલે તેમાં રહેલાં જિન-બિંબોની સંખ્યા ૧૨૪ હોય છે અને બાકીનાં ચૈત્યોમાં ૧૨૦ બિબો હોય છે. આ રીતે મનુષ્યલોકમાં રહેલાં સઘળાં બિંબોની સંખ્યા ૩૯૧૩૨૦ની થાય છે.
૧૩૮૯૬૦૦૦૦૦0
દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલમાં ભરત, ઐરવત તથા મહાવિદેહ ક્ષેત્રમાં “ઋષભ, ચન્દ્રાનન, વારિષેણ અને વર્ધમાન” એ ચાર નામવાળા તીર્થંકરો અવશ્ય થાય છે. આ રીતે પ્રવાહરૂપે આ નામો શાશ્વત છે, તેથી શાશ્વતબિંબો એ ચાર નામથી ઓળખાય છે.
આ બધાં તીર્થોને વંદન કર્યા પછી વર્તમાન તીર્થોને, વીસ વિહરમાણ જિનોને, સર્વ સિદ્ધોને તથા સર્વ સાધુઓને વંદન કરવામાં આવ્યું છે.
સં. ૧૩૫૮માં લખાયેલી એક પ્રતિમાં સર્વ તીર્થોને નીચે પ્રમાણે નમસ્કાર કરવામાં આવ્યો છે.*
पहिलउं त्रिकालु अतीत अनागत वर्तमान बहत्तर तीर्थंकर सर्वपाप क्षयंकर हउं नमस्करउं । तदनंतरु पांचे भरते पांचे ऐरवते पांचे महाविदेहे सत्तरिसउ उत्कृष्टकालि विहरमाण हउं नमस्करउं । तउ पहिलइ सौधम्मि देवलोकि बत्रीसलाख, बीजइ ईसानि देवलोकि अठ्ठावीस लाख, त्रीजइ सनतकुमारि देवलोकि बार लाख, चउत्थइ महेंद्रदेवलोकि आठ लाख, पांचमइ ब्रह्मदेवलोकि च्यारिलाख, छठ्ठइ लांतकि देवलोकि पंचास सहस, सातमइ शुक्र
* પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ, ભાગ ૧, પૃ. ૮૮, પ્ર. ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org