Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
દેવલોકનાં પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ બિંબની ગણતરી નીચેના ધોરણે કરવામાં આવે છે ઃ
દરેક દેવલોકમાં પાંચ સભાઓ હોય છે, તે આ રીતે :- (૧) મજ્જન-સભા, (૨) અલંકાર-સભા, (૩) સુધર્મસભા, (૪) સિદ્ધાયતન સભા અને (૫) વ્યવસાય-સભા. એ દરેક સભાને ત્રણ દ્વાર હોય છે, એટલે પાંચે સભાનાં બધાં મળીને પંદર દ્વાર હોય છે. એ દરેક દ્વાર ૫૨ ચૌમુખબિંબ હોય છે, એટલે પાંચ સભામાં કુલ ૬૦ બિંબો હોય છે. હવે દરેક દેવલોકમાં રહેલું ચૈત્ય પણ ત્રણ દ્વારવાળું જ હોય છે. અને તે દરેક દ્વાર પર ચોમુખજી હોય છે, એટલે તેમાં કુલ ૧૨ બિંબો હોય છે, અને તે ચૈત્યના ગભારામાં ૧૦૮ જિનબિંબો હોય છે. જે મળીને ચૈત્યમાં રહેલાં બિંબોની કુલ સંખ્યા ૧૨૦ની થાય છે.
સભાનાં ૬૦ તથા ચૈત્યનાં ૧૨૦ બિંબો મળીને કુલ ૧૮૦ બિંબો થાય છે.
નવ પ્રૈવેયક તથા અનુત્તરવિમાનોમાં સભાઓ હોતી નથી, તેથી તેમાં ૧૨૦ બિંબો જ હોય છે.
(૩) પાતાળલોકમાં રહેલાં શાશ્વત ચૈત્યો તથા શાશ્વત બિંબો.
નામ
પ્રાસાદ-સંખ્યા
કુલ બિંબો
(ભવનપતિઓ)
૧. અસુર નિકાય
૨. નાગકુમાર
૩. સુપર્ણકુમાર ૪. વિદ્યુતકુમાર ૫. અગ્નિકુમાર
Jain Education International
૬૪૦૦૦૦0
૮૪૦૦૦૦૦
૭૨૦૦૦૦૦
૭૬૦૦૦૦૦
૭૬૦OOOO
દરેક
પ્રાસાદમાં
રહેલી પ્ર.
માની સંખ્યા
૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૦
૧૮૦
For Private & Personal Use Only
૧૧૫૨૦૦૦૦00
૧૫૧૨૦૦૦000
૧૨૯૬૦૦૦000
૧૩૬૮૦૦૦OOO
૧૩૬૮૦૦૦૦૦૦
www.jainelibrary.org