________________
૧૪
શાંત સુધારસ.
દિથી, કેઈએ દરિદ્રતાના દુઃખથી વિરાગ્ય દુખગર્ભિત પામી દીક્ષા લીધી હોય છે તે બધાં દુઃખ વૈિરાગ્યનું સ્વરૂપ દીક્ષા લેવાથી દૂર થાય છે, અથવા વિસારે
અને તેનું પડે છે, એટલે તેના પરિણામે જે વૈરાગ્ય બહુધા પરિણામ ઉપજેલ તે પણ નાશ પામે છે. દુખગર્ભિત
વૈરાગ્ય દુઃખ હોય ત્યાં સુધી જ રહે છે, એટલે જીવ નવરે પડે છે. તત્વજ્ઞાન તે હેતું નથી; કેમકે તત્વજ્ઞાન હેત તે તે સાચો વૈરાગ્ય આવત; દુઃખથી વિલંબ થઈ પુરૂષાર્થહીન થઈ દીક્ષા ન લેત; શૂરવીર થઈ દીક્ષા લેત, પણ એ તત્વજ્ઞાન તે નથી એટલે એ બિચારા સાધુ પાછા વિભાવમાં પડે છે. જે ઘરબાર, કુટુંબ પરિવાર, પરિગ્રહ, કલહ, મમત્વ, છેડી રેષાંતર કર્યો તેજ ઘરબાર, પરિવાર, પરિગ્રહ, વાદવિવાદ, ઝઘડા, મમત્વ, મતમતાંતર અન્યરૂપે આ અવસ્થામાં વિશેષ પ્રબળપણે વસાવે છે, જેથી પરિણામે પિતાનું તે અકલ્યાણ થાય છે પણ પિતાના મુગ્ધ આશ્રિતોનું પણ અકલ્યાણ થાય છે; શાસનની અવગણના થાય છે, જેનાં કારણિક પોતે હોવાથી પિતે બેવડા–વડા અકલ્યાણનું ભાજન થાય છે. આમ વિચારી ગુરૂએ પણ દુખગર્ભિત વૈરાગ્યવાળાને અધિકાર પ્રાપ્ત થયા વિના કેવળ પરિવાર વધારવાના હેતુએ, અથવા એથી એનું કલ્યાણ થશે, એને ભાવ આવશે એવી ભ્રમણાએ દીક્ષિત કરવા ઘટતા નથી, તેમ કરતાં યેગ્ય વખત સુધી અટવું જોઈએ છે.
સાધુ આશ્રયી આ વાત કહી તે પણ સામાન્યપણે કહી છે, સર્વદેશીય નથી. ઘણા આત્માર્થ મહાનુભાવ સંતપુરૂષે, વૈરાગ્યવાસિત, ભાવુક આત્માઓ પવિત્ર પૂજ્ય મુનિરાજે છે.