________________ 28 મારી નાંખીશું. એ દુષ્ટ જ્યાં જાય છે, ત્યાંથી લાભ લઇનેજ આવે છે, વળી પોતે કુશળ રહે છે, દેવતાઓ પણ તેને મારી શકતા નથી, માટે હવે ખથી અમે તેને મારી નાંખીશું. તમે મૌન રહે. અમને વારશે નહીં. વજમુખ ગંભીર સ્વરે બોલ્યોબન્દુએ, ક્ષણવાર પૈર્ય રાખે, હજુ તેને મારવાનાં ખરેખરા બે સ્થાન છે. તે દુષ્ટને ત્યાં લઈ જઈ આપણે તેને ઘાત અવશ્ય કરાવીશું, ત્યાં સુધી કાંઈ પણ કરશે નહીં, વજમુખના કહેવાથી તેઓ બધા શાંત થઈ ગયા. | સર્વ બધુઓ કપટથી મળી મદનને ત્યાંથી વિપુલ” નામના વનમાં લઈ ગયા. તે વનમાં " શ્રીયંત” નામે એક ઉન્નત ગિરિ હતો. તે વિવિધ જાતનાં વૃક્ષો અને લતાએથી વિરાજિત હતે., વજદુખ દૂર ઉભે રહી બેલ્યો જે ધીર પુરૂષ વેગથી અહીં પ્રવેશ કરે, અને ત્યાં કીડા કરી પાછો આવે, તે વાંછિત અથે મેળવી દેવતાઓને વંદન કરવા યોગ્ય થઈ આવે છે. તે સાંભળી મુધ મદન આજ્ઞા મેળવી વેગથી તેમાં બે ગયો. તેની અંદર જાતાં તે બલવાન મદને શ્રીયંત પર્વતને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust