________________ 191 - રણથી બજારને શણગારવામાં આવી, ઘેર ઘેર - મંગલ કળશ અને તરીઆ તેરણની રચના કરવા માં આવી. પછી મંત્રીઓએ વિનયથી મસ્તક નમાવી, કૃષ્ણને નિવેદન કર્યું કે, આપની આજ્ઞાથી નગરી સુશોભિત કરવામાં આવી છે. પછી કૃષ્ણ ચડી સ્વારીએ મદનને લઈ મેટા ઉત્સવ સાથે પુરીમાં પ્રવેશ કરવાને ફરવા નીકળ્યા. ઢેલ, તાંસા, નોબત અને સરણાઈના નાદ થતા હતા, મધુર સ્વરનાં વાજિ 2 વાગતાં હતાં, સંગીત સાથે વારાંગનાઓ નૃત્ય કરતી હતી. સાથે સમુદ્રવિજય વિગેરે ઘણા રાજાઓ ચાલતા હતા. મદનને લઈ કૃષ્ણ રાજા આવે છે, એવું જાણું દ્વારકાની નારીઆ સંજમથી વેષમાં વિપરીતતા કરી, તેને જોવા આવી. કોઈ મુખે કજળ, નેત્રમાં કુંકુમ, કાનમાં પુર, અને ચરણમાં કર્ણ ભૂષણએમ વિપરીત રીતે ધારણ કરીને દેડી આવી. કેઈ ગ્રહનું અધું કાર્ય છોડીને, અને કોઈ ભોજન છોડીને આવી. મદનની મનોહર મૂર્તિ જે કામિનીએ આ પ્રમાણે કહેવા લાગી- પુરૂષ મળે તે આ કામદેવ જેવેજ મળો. બીજા કાર જેવા પુરૂષનું શું મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust