________________ ર૬૮ અનેક સ્ત્રીઓ, એવી જાતનું સર્વ સુખ છતાં પ્રશ્ન કુમાર મુનિવ્રતનું તપ કરવા તત્પર થયે, એ કેવી વાત ? હવે તેની શી ઇચ્છા હશે? તેવામાં કઈ પુરૂષ બેલ્ય-સર્વ લેકને અતિક્રમણ કરનારૂં અને જન્મ જરાથી વાત એવા મોક્ષ પ્રત્યે જવાની તેની ઈચ્છા છે, તેથી તે મહાવ્રત ગ્રહણ કરવા તત્પર થચેલ છે. સંસારનાં કૃત્રિમ સુખને ત્યાગ કરવા તે ઈચ્છે છે, વૈરાગ્યથી વિભૂષિત અને શાસ્ત્રનો પાર ગામ મદન હવે શાશ્વત સુખની ઇચ્છા રાખે છે. છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતા કે પ્રેમના ભારથી મંદ થઈ એકી સાથે બેલી ઉઠયા–“વ , ત્ય પ્રધુમ્નકુમાર ! તું ચિરકાળ જય પામ, પરમ આનંદ સંપાદન કર, આત્મ કાર્ય સાધી લે, અને નિત્યે અનિત્યતાનું સ્મરણ કર.” આ પ્રમાણે લેકેનાં વચનને સાંભળતો પ્રધુમ્નકુમાર ઉત્સવ સહિત નગરીની બહાર નીકળી રૈવતગિરિ ઉપર આવ્યો. ક્ષમાવાન મદનકુમારે ત્યાં પ્રભુનું સમવસરણ અને વેલેક્યું. તેના આંગણામાં આવી વાહન, છત્ર, ચામર વિગેરે રાજ્ય વૈભવનાં આભૂષણ છોડી દઈ, પૂર્વ પ્રાપ્ત કરેલા સોળ લાભ તથા વિદ્યાને ત્યાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust