________________ ર૭પ ને વહન કરતા, અને વનમાં પશુ પક્ષીઓના સહવાસમાં વસતા હતા, પૂર્વ મદમસ્ત એવા શત્રુઓના ગવને તેડવાને જેઓ આગળ પડતા, તે અત્યારે દયાળુ અને ષકાય જીવના રક્ષક થઇ, આ જગતને આત્મ સમાન જોતા હતા, જેઓ પૂર્વે રાજકીય કાર્યને લઈ લેકોને ભય લાગે તેવાં ઘાતક વચન બેલતા, તે અત્યારે ચાર પ્રકારનું સત્યથી પવિત્ર અને હિતકારી વચન બેલતા હતા, પૂર્વે જે બળવાન મદન રાજ્ય ઉપર રહી બીજાના દ્રવ્યને બળાકરે હરી લેતા, તે અત્યારે પરદ્રવ્યને તૃણની જેમ ગણી મન, વચન અને કાયાથી ગ્રહણ કરતા નહતા, ગ્રહવાસમાં રહી પૂર્વે જે સ્ત્રીઓની સાથે પાંચ ઈદ્રિ ને સુખદાયક મનહર ભેગ ભેગવતા, તે અત્યા[ રે ભેગ રાગથી રહિત થઈ તે સુખને શીલ ગુણથી રહિત ચિંતવતા હતા, ધન, ધાન્ય, રત્ન, ગજ, અશ્વ અને સુવર્ણ વિગેરેથી અતૃપ્ત એવા જે પૂર્વ તેમાં તલ્લીન રહેતા, તેઓ અત્યારે સર્વ પ્રકારના બંધથી અને સંગથી રહિત થઈ અંતરંગ રસવાળા અને પિતાના દેહમાં પણ નિરાદર રહેતા હતા, ત્રણ | ગુપ્તિ, અને પાંચ સુમતિમાં રકત એવા તે યોગીશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust