________________ 286 तावनंदतु शास्त्रमेतदमलं श्री शांतिचैत्यालये भक्त्या येन विनिर्मितं सुखकर तत्स्यान्मुदे सर्वदा // 1 // જ્યાં સુધી પૃથ્વીમાં વિખ્યાત મેરૂપર્વત છે, જ્યાં સુધી સૂર્યનું મંડળ છે, જ્યાં સુધી ભૂમંડળ છે, જ્યાં સુધી પ્રણ ગણુ છે, અને જ્યાં સુધી સપુરૂષની ચેષ્ટાઓ (ચરિત્ર) છે, ત્યાં સુધી શ્રી શાંતિપ્રભુના ચૈત્યમાં ભક્તિથી રચેલું આ સુખકારી અને નિર્મળ શાસ્ત્ર આબાદ રહો અને સદા હર્ષને માટે થાઓ. 1 यावन्मेरुमही धर्मो यावच्चंद्रार्कतारकाः। . તાવમંરિવટું જૂને રિત્ર પવનારાન[ 2 / જ્યાં સુધી મેરૂપર્વત, પૃથ્વી, ધર્મ, ચંદ્ર, સૂર્ય, અને તારાઓ છે, ત્યાં સુધી આ પાપને નાશ કરનારું ચરિત્ર સમૃદ્ધિ સાથે રહે. 2 ___चतुःसहस्रसंख्यातः सार्द्धकाष्टशतैर्युतः / ग्रंथोऽयं सततं जीयाच्छ्रीसर्वज्ञ प्रसादतः॥३॥ ચાર હજાર અષ્ટ સે ને પચાશ લેકની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust