Book Title: Pradyumna Charitra Part 02
Author(s): Somkirti Acharya
Publisher: Jain Dharm Vidya Prasarak Varg

View full book text
Previous | Next

Page 291
________________ 285 અને આસ્તિક એવા જે ભવિજન હોય, તેઓએ મેં મંદ બુદ્ધિથી રચેલ આ ગુણનિધિ પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર શેધીને પૃથ્વીમાં ફેલાવવું, એ મારી તેમની પ્રત્યે પ્રાર્થના છે. - ઉત્તમ અને નિર્મળ એવા ગચ્છમાં “શ્રીરામ- સેન " નામે ગુણના સમુદ્ર પુરૂષ થઈ ગયા. તેમણે ચારિત્ર લીધા પછી તેમની પાટે “શ્રી રત્નકતિ” નામે તપસ્વી થયા. તે પછી શ્રી લક્ષીતિ થયા, જેમને ગુરૂ " લક્ષસેન” એવા બીજા નામથી બેલાવતા હતા. તે પછી શ્રી ભીમકીર્તિ થયા અને તેમની પછી શ્રી સોમકીર્તિ નામે વિદ્યા ભક્ત થયા, તેમણે આ પવિત્ર અને પુણ્ય વધારનારું ચરિત્ર રચેલું છે. તેને શોધી સર્વ અભ્યાસીઓએ સર્વદા તેનું પઠન કરવું. સંવત એકત્રીશના વર્ષમાં સત્તિથી નામના સંવત્સરના પિશ શુક્લ ત્રયોદશી અને બુધવારે આ ચરિત્ર ગ્રંથ સંપૂર્ણ કર્યો છે. - यावन्मेरुागिरि विप्रविदितो यावद्रवेमंडलम् / ... यावद्भवलयः परं ग्रहगणा यावत्सतां चेष्टितम् / - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust પ

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293