________________ ર૮૩ માંગલ્ય પૂર્વક પ્રશસ્તિ. જે વિજ્ઞાનથી વિભૂષિત, દેવતાઓએ નમેલા, | સિદ્ધિને પામેલા, નિર્મળ અને સુધા, તૃષ્ણા, રાગ તથા શ્રેષથી રહિત છે, જેમનું મન નિશ્ચયવાળું છે, જન્મ, જરા, વિયેગ, મરણ અને ત્રાસ વિગેરેથી જે રહિત છે, અને જેઓ પાપનો નાશ કરનાર છે, તે અહંત પ્રતિદિવસ મારૂં માંગલ્ય કરો. જ્યાં આશાને પાશે નથી, જ્યાં ગ્રહ ગણુની પીડા નથી, જ્યાં મૃત્યુ, જન્મ, શત્રુ, બંધુ અને સ્વજન પરજન નથી, જ્યાં સુખ, દુઃખ, રૂપ, વર્ણ, ગુરતા, લઘુતા, સ્કૂલ અને સૂક્ષ્મ નથી, તેવા સ્થાનમાં રહેલા તે મુનિ ગણમાં શ્રેષ્ઠ પુરૂષો [ અહંત ભગવંતે ] અમને સુખ આપે. જેમને અવતાર ઉદ્ધાર માટે છે, જે સંસાર જલના તારક છે, યાદવોના વંશમાં જે ગુણરૂપ રત્નના હારરૂપ છે, અને જે કૃષ્ણ વર્ણ છતાં અંધકારને નાશ કરનારા છે, તે શ્રી નેમિપ્રભુ શાંતિ કરે. જન્મથી શત્રએ હરણ કરી જેને વિષમ સ્થાનમાં નાખ્યો હતો, ત્યાંથી વિદ્યાધરપતિ જેને પોતાના મંદિરમાં લઈ ગયા, ત્યાં પુણ્ય સોળ લાભ તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust