________________ 270 , રિત્રથી અલંકૃત થઈ તપસ્યા આચરી જગતના | હિતને અર્થે વિચરવા લાગ્યા. इति श्री प्रद्युम्न चरिते श्री सोमकीाचार्य विरचिते : श्री प्रद्युम्नाष्टपट्टराज्ञी दीक्षाग्रहणो नाम વંશઃ સ છે सर्ग 16 मो. શ્રી પ્રદ્યુમ્ન, શાંબ અને અનિરૂદ્ધ કુમારનું નિર્વાણ ગમન. પ્રધુન મુનિ વૈરાગ્યથી વિભૂષિત થઈ ઉગ્ર તપસ્યા કરતા હતા. આ વૃત્તાંત સાંભળી કૃષ્ણ, બલદેવ વિગેરે મેહને વશ થઈ શોક કરતા હતા. પ્રધુન મુનિ પોતાના ગુરૂ વર્ગની સાથે વિનયથી વત્તતા હતા. દેવ, ગુરૂ અને શાસ્ત્રની ત્રિકરણ શુદ્ધિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust