________________ - 271 - થી ભકિત આચરતા હતા. એ પ્રભાવિક મદન મુનિ એકાંતરે પારણું કરતા તેમજ કોઈ કોઈ વાર - બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ અને આઠ દિ વસને આંતરે પણ પારણુ કરતા હતા. અનુક્રમે 1. પશે તથા માસે પણ પારણું કરતા હતા. એમ ઘણા ઉપવાસો આચરતા હતા. રાગ દ્વેષથી રહિત, ગુણ સંપત્તિએ યુક્ત, કામક્રોધાદિકથી રહિત, અને વિષયમાં નિસ્પૃહ એવા તે પ્રશ્ન મુનિ જિને શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા ઉદરી, અરસ, સંઘકીડન, હારબંધ, - વજમધ્ય, અને ધર્મચક, વિગેરે કાયાને ક્લેશ કરનાર તપ કરવા લાગ્યા. પ્રદ્યુમ્નકુમારે એવું તપ આચર્યું કે, જે વચનથી કહી શકાય તેવું નથી. એ મહાન તપસ્વીએ ગોળ, ઘી, તેલ, દહીં, સાકર, અને લવણ વિગેરે રસયુક્ત પદાર્થોને ત્યજી દીધા હતા. સર્વ પ્રાસુક પદાર્થનો જ ઉપયોગ કરતા હતા, વિહાર કરતાં જંતુ રહિત ઉત્તમ એકાંત સ્થાને વિશ્રામ અને સંથારો કરતા હતા, સર્વ સાવદ્ય દોષથી રહિત એવી પ્રત્યેક ક્રિયા આચરતા હતા, વર્ષાકાળમાં એક સ્થાને રહી ત્રણ પ્રકારે વેગ વહન કરતા હતા, શીત કાળમાં શીતના દુસ્સહ પરીષહને સહન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust