________________ 266 અગાધ એવા સાગરમાં સ્ત્રીઓના ભેગને માટે કોણ પ્રવેશ કરતું નથી ? વધારે શું કહેવું? ટુંકામાં એટલું જ કે, સ્ત્રીઓને માટે ગમે તેવું દુષ્કર્મ પણ કરવામાં આવે છે. તે સ્ત્રીઓ ! મેં તમારી સાથે અનેક ભેગ ભેગવ્યા, તથાપિ મારા મનને તૃપ્તિ થઈ નથી, તે હવે ઘરમાં શા માટે રહેવું? હું દીક્ષા લેવા ઇચ્છું છું. તમારે ક્ષમા કરવી. પ્રદ્યુમ્ન કુમારનાં આવાં વિરાગી વચન સાંભળી, રતિ વિગેરે સર્વ સ્ત્રીઓ વૈરાગ્યયુક્ત તથા દુઃખાતુર થઈ બેલીસ્વામી ! અમારૂં વચન સાંભળે. તમે અમારા સવૈના શરણરૂપ છે, અમારા મિત્ર, બંધુ અને આ શ્રયરૂપ તમેજ છે, અમે તમારી સાથે સુખ દુઃખ ભગવનારી છીએ. પ્રાણેશ ! અમે તમારી સાથે અનંત ભેગ ભેગવ્યા છે, હવે તમારી સાથે વ્રત લઇ, અમે પણ જન્મને સાર્થક કરીશું. જે વ્રતના પ્રભાવથી અમે સ્વર્ગ લેકનું સુખ ભેગવશું. હે સ્વામી ! આપ સુખેથી દીક્ષા લે, અમે પણ તમારી સાથેજ દીક્ષા લઇશું. હે રાજા ! જે ભાગમાં લુબ્ધ થઈ, તમે ઘરમાં રહેશો તે, અમે પણ ઘરમાં રહી, - ભાગ સુખ ભેગવીશું, અને તમારા પ્રસાદથી ગૃહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust