________________ માતાનાં આવાં વચન સાંભળી, અને કુમાર ખુશી થયો. પછી વૈરાગ્ય પામી અંતઃપુરમાં આવ્યો. પિતાની સ્ત્રીઓની પાસે જઈ વિરક્ત મદન આ પ્રમાણે બે –સુંદરીઓ ! મારે હિતકારી વચન | સાંભળો. દુઃખથી ભરેલા આ સંસારમાં ભમતે એવો પ્રાણી દેવગે માંડમાંડ માનુષ્ય જન્મ મેળવે છે, તે તેમાં પણ કેટી ભવે દુષ્કા એવા ઉત્તમ કુળમાં જન્મ મળે છે, તેમાં રાજ્ય તથા ધનની પ્રાપ્તિ દુર્લભ 1 છે. આ સંસારમાં એવી સર્વ દુર્લભ સામગ્રી અને | પ્રાપ્ત થઈ છે. હવે હું મારા કર્તવ્યમાં તત્પર થયો છું, મેક્ષ સુખને આપનારી જૈન દીક્ષા માટે ગ્રહણ કરવી છે, તેમાં તમારે મને વારવો નહીં. પ્રાણી સ્ત્રીઓના ભંગ માટે શું શું કર્મ નથી કરતો? વિષયની વિહ્વળતા અતિ વિષમ છે. છેવટે તે મૃત્યુના મુખમાં પડે છે. ગજું, અશ્વ અને રવિડે યુક્ત તથા રૂધિરની નદીવાળા રણસંગ્રામમાં પણ અર્થલબ્ધ પ્રાણીઓ ઝંપલાય છે, ભયંકર વાઘ તથા સિંહથી કુલ વ્યાકુળ એવા રૌદ્ર વનમાં અને પર્વતના ગહનમાં કેટલાએક ધનના લાભને માટે પ્રછે વેશ કરે છે, મત્સ્ય અને કચ્છથી ભયંકર તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust - 34