________________ 263 શોકાતુર જેઈ, મધુકુમાર વિનયથી બોલ્યોમાતા ! તમે આ સંસારના સ્વરૂપને જાણે છે. પ્રાણી જન્મે છે, અને મૃત્યુ પામે છે, તે એકાકી કર્મ બંધે છે, અને પાછાં તેનાં ફળ ભોગવે છે, એથી તમારાં જેવાં વિવેકીએ તેનો શેક કરે ન જોઈએ. પ્રાણીઓને ભભવ દુઃખદાયક મેહ થયા કરે છે, એટલે મેહ થાય, તેથી અધિક દુઃખ થાય છે. માતા ! જન્મ મૃત્યુથી આકાંત છે, દૈવન જરાવસ્થાથી આક્રાંત છે, સ્નેહ દુઃખના ભારથી આ | કત છે, અને વિષય વિષના જેવા છે. આવા મોહને છે જે મૂઢ પુરૂષ જાણતો નથી, તે પોતાના આત્માનો જ શત્રુ છે, એ નિઃસંશય જાણવું હે જનની ! આવું વિચારી શેક છોડી દે. મારી ઉપર પ્રસાદ કરે. દીક્ષા લેવાની આજ્ઞા આપે. હું તમારો આ- જ્ઞાકારી છે. પુત્રનાં આવાં વચન સાંભળી રૂકિમણીએ મોહ, છોડી દીધો. વિષય પ્રત્યે તેને પ્રતિબંધ થયે તત્કાળ બલી- પુત્ર ! હું મેહમાં મગ્ન હતી, તેને તે પ્રતિબંધ પમાડી છે. તું મારો ગુરૂ થયો છે, જેમ પવને પ્રેરાએલો તૃણને સમૂહ તેની સાથે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust