________________ * 200 શ્રીજીને ભગવતને વંદના કરવાની ઈચ્છા થઇ, વિદેહ ક્ષેત્રમાં પૂર્વ દિશા તરફ " પુંડરિકણી છે નામે વિશ્વ વિખ્યાત નગરી છે. તેમાં " પદ્મનાભિ : રાજા રાજ્ય કરે છે. તે નગરીમાં જઈ તેણે તીર્થક૨ પ્રભુના ચરણમાં વંદના કરી, પછી પ્રભુના મુખમાંથી ધર્મને બોધ શ્રવણ કર્યો. પ્રભુની દેશના પૂર્ણ થઈ એટલે કેટભદેવે પોતાના પૂર્વ ભવ વિષે પ્રશ્ન કર્યો–હે જગત્પાલ ! હે વિશ્વવલ્લભ ! હે વિશ્વપતિ ! મને મારા પૂર્વભવની કથા કહે. પ્રભુ બેલ્યા–દેવતા ! સાવધાન થઈ સાંભળ. પછી જ્ઞાનીપ્રભુએ બ્રાહ્મણના ભવથી માંડીને દેવતાના ભવ સુધીને સર્વ વૃત્તાંત એંધાણ સાથે તેને કહી સંભળાવ્યો. પિતાના બધા ભવ સાંભળી દેવતાએ વિનયથી પુછયું, ભગવંત ! મારો ભાઈ મધુ હમણ કયાં છે ? પ્રભુ બેલ્યા– ભદ્ર ! દ્વારકા નગરીમાં કૃષ્ણ તથા રૂકિમણીથી “મદન” નામે તે ઉત્પન્ન થયા છે. દેવતા બેલ્યો– એ અગ્ર અંધુની સાથે મારે શું થશે કે નહીં ? પ્રભુએ કહ્યું, તમારા બંને ભાઈઓને સમાગમ અવશ્ય થશે. તું પણ ઉષ્ણ વાસુદેવને પુરો થઇશ. આવાં પ્રભુનાં વચન P.P: Ac. Gunratnasuri M.S. Jun GF Aaradhak Trust