________________ - 202 ગુપ્ત રાખ્યો. કેઈને જણાવ્યો નહિ. દૈવયેગે ચતુર મદનકુમારે એ વૃત્તાંત કઈ દ્વારા જાણી લીધા. પિતાના બન્ધને ભવ અને તેણે કરેલ હારનું અર્પણ ઇત્યાદિ સર્વ વૃત્તાંત જાણ મદનને આશ્ચર્ય થયું. પછી તે પોતાની માતા પાસે આવ્યો. એકાંતે આવી વિનયથી આ પ્રમાણે કહ્યું, માતા ! મારે એક હિતકારી વચન સાંભળે. મારે પૂર્વને “કૈટભ” નામે અનુજબધુ સાત ભવ સુધી મારી સાથે ભમ્યો હતે. તે હાલ સ્વર્ગલોકમાં દેવતા થઈ રહેલે છે. તે થોડા સમયમાં કૃષ્ણવાસુદેવને પુત્ર થઈ અવતરવાને છે. તે કૃષ્ણની કોઈ પણ સ્ત્રીમાં અવતરશે. આવા જિન ભગવંતનાં વચન મારા સાંભળવામાં આવ્યાં છે. જિન વચન મૃષા થતાં નથી. વળી મેં સાંભળ્યું છે કે, તે પુત્ર સત્યભામાને ને આપવા કૃષ્ણની ઇચ્છા છે. માતુશ્રી ! જે તે સર્વ ગુણ સંપન્ન પુત્રની તમારે ઈચ્છા હોય તે, હું તે દેવતાને તમારા ઉદરમાં પુત્રરૂપે ઉતારૂં. તેમાં કઈ જાતને સંશય રાખશે નહીં. મદનનાં વચન સાંભળી રૂમિણી બેલ્યાં–વત્સ ! એ કાર્ય તારાથી કેમ થઈ શકશે ? આ કામ કદિ પણ તારે આધીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust