________________ 224 થયે. વૃદ્ધ મંત્રીઓએ તેને સમજાવી યુદ્ધ કરતાં અટકાવ્યો, અને નગરમાં પાછો વાળે, શબ અને પ્રધુમ્ન તે કન્યાનું હરણ કરી દ્વારકામાં આવ્યા. મદને તે માતુલ કન્યાની સાથે બીજી બસે રાજકન્યાઓને શાબની સાથે મોટા ઉત્સવથી વિવાહ કર્યો. એવી રીતે પોતાના બંધુ શબને મહત્સવ પૂર્વક વિવાહ કરી પ્રદ્યુમ્ન કુમાર સુખી થયો. કાર્ય સિદ્ધ થવાથી સર્વને સુખ થાય છે. પ્રધુમ્ન કુમાર સર્વ યાદવને અને દ્વારકાના લોકોનાં મન આકર્ષિત હતો. તેના મનોહર દર્શનથી વનિતાએ વિશેષ સંતોષ પામતી હતી. મનોહર મકરધ્વજ સર્વને પ્રાણવલ્લભ થઈ પડયો. કેટલેક સમય ગયા પછી પ્રદ્યુમ્ન કુમારની " રતિ " નામની સ્ત્રીથી " અનિરૂદ્ધ” નામે એક રૂપવાન કુમાર થયો. તે કુમાર વનવયથી વિભૂષિત થતાં સર્વ વિદ્યા સંપન્ન થયે. શાંબ કુમારને સે પુત્રો થયા. તેના અને પિતાના પુત્રના પરિવાર સાથે પ્રઘન સ્વેછીએ આનંદ કરતો હતે. વિદ્યાધરે, રાજાઓ અને દેવતાઓએ સેવેલ પ્રદ્યુમ્ન કુમાર નદી, નદ, તળાવ વિવિધ જાતનાં વન, કૈલાશગિરિ, નિષિધ, નીલ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaraddak Trust