________________ આ પ્રમાણે પ્રદ્યુમ્ન કુમારના પુણ્યનો પ્રભાવ | નેઇ, ભવિ પ્રાણીઓએ પાપનો ત્યાગ કરી, ધર્મને | સંગ્રહ કરવો. ધર્મના યોગે પ્રદ્યુમ્ન કુમાર મોટી સમૃદ્ધિને પ્રાપ્ત થયે. ત્રણલેકમાં દુર્લભ અને દેવતા એ સ્પૃહા કરવા યોગ્ય એવું આ વૈભવ સુખ મદનને પુણ્યના યોગ્યથી સંપાદન થયું હતું. પુશ્યનું ફળ ઉત્તમ છે, અને પાપનું ફળ અધમ છે. પાપના યોગથી પ્રાણી પ્રતિદિન ચિંતાતુર, પિતાનું પેટ ભરવામાં પણ અસમર્થ, પૃથ્વી ઉપર અથડાતા, વસ્ત્ર ભેજન વગરનો, પારકે ઘેર સેવા કરનાર, રૂપ લાવણ્યથી વર્જિત, દીન, બંધુ રહિત અને દુઃખી થાય છે. ધર્મ રહિત મનુષ્ય, પવન, તડકો તથા ટાહિને સહન કરતે, અને બંધુઓએ નિંદેલો થઈ સ્થાને સ્થાને પરાભવ પામે છે. પ્રદ્યુમ્ન કુમાર પૂર્વનાં પુણ્યથી વિવિધ જાતનું સુખ અનુભવ હતે. તેણે જે સુખ અનુભવ્યું, અને ભોગવ્યું, તેનું વ ન કરી કહેવાને બૃહસ્પતિ પણ સમર્થ નથી. તે બીજે કોણ સમર્થ થાય ? " પુણ્યથી પ્રાણીને સર્વ . દા નિર્દોષ સુખ, સુજનતા, અને સૌમ્યતા પ્રાપ્ત - - - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust