________________ 234 ના કરીને કેઈ ઉત્તમ કન્યા સાથે વિવાહ કરે. હું કેણ છું? તે વિચારો. જે વિશ્વના નાયક છે, તે સુદર્શન” નામના ચકને જે પિતાના હાથ વડે ભમાવી શકે છે, શારંગ નામના ધનુષ્યને જે મંડલાકાર કરી શકે છે, જે નાગશમ્યા ઉપર સુવાને સમર્થ છે, જેના હાથમાં “પાંચજન્ય' નામને શંખ છે. એવા મારા પતિ કૃષ્ણ પણ મને આવા કામમાં પ્રેરતા નથી તે તમે કેણ માત્ર 8 જાંબુવતીનાં આવાં વચન સાંભળી નેમિકુમારને જરા રોષ થયે. પછી રુકિમણીએ કહ્યું–બુવતી એવાં વચન બોલે નહીં. આ સ્થાવર જંગમ ત્રણ લેકમાં છે નેમિકુમાર બલવાન છે, અને આપણે માન્ય છે. એમ કહી તેણુએ નેમિકુમારનું વસ્ત્ર નીચોવ્યું. રેષે ભરાએલા નેમિનાથ તત્કાળ શસ્ત્રશાળામાં ગયા, તેનું દ્વાર કેપ કરી ઉઘાડયું. અંદર જઈ સુદર્શન ચક્ર તથા શારંગ ધનુષ્ય હાથમાં લીધાં. પછી નાગ શય્યા ઉપર સુઈ પાંચજન્ય શંખ ગ્રહણ કર્યો. ધનુષ્યને ચડાવી, નાગશયાના સર્વેનું મન કરી ચક્ર ભમાવી શંખને નાસિકા વડે પૂ. શંખના શબ્દ સાંભળી કૃષ્ણ શસ્ત્રશાળામાં દોડી આવ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust