________________ 247 પ્રાપ્ત થયા, અવસર જોઇ કૃણની માતા દેવકી - વિનયથી બેલ્યાં– ભગવન! આજે મારે ઘેર બે મુનિઓનું જોડું આહાર લેવાને આવ્યું હતું તેવી રિતે તેનું તે જેડું ત્રણ વાર આવ્યું, અને મેં તેમને આહાર વહોરાવ્યો. તે મુનિઓને જેઈ, મને તેમની ઉપર પુત્રના જે મોહ થયો હતો, તેનું શું કારણ? વળી જિન શાસનના મુનિઓ દિવસમાં વારંવાર ભજન કરે તે કેમ સંભવે? દેવકીનાં આ વાં વચન સાંભળી પ્રભુ બેલ્યા– ભદ્રા ! સાંભળ. તે ત્રણ વાર જે મુનિઓ આવ્યા, તે છ ભાઈઓ માં હતા. તેઓ સરખી આકૃતિના તારા પૂર્વના પુત્ર હતા. જન્મ વખતે શત્રુ અસુરોએ જેઓને હરી લીધા હતા, તેઓ મુનિરૂપે થયેલા છે. પ્રભુનાં વચન સાંભળી દેવકી સંતુષ્ટ થયાં. કુટુંબ સહિત બેડાં થઈ તેણીએ મુનિઓને પ્રણામ કર્યા. મુનિઓનો સંદેહ પણ તુટી ગયો. કૃષ્ણ પ્રમુખ સર્વ યાદવો ઘણા ખુશી થયા. તેમના સમાગમથી સર્વ સ્થળે ઉત્સવ થઈ રહ્યો. પછી સત્યભામા વિગેરે આઠ કૃષ્ણ પટરાણીઓએ પ્રભુની સ્તુતિ કરી. સર્વે સંતુષ્ટ થઈ, પિતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પ્રભુએ ત્યાંથી વિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust