________________ 257 - - વનનું સેવન કરવું, અને ધર્મ આચરણ કરવું, તેજ ઉત્તમ છે. આ પ્રમાણે ચિંતવન કરતાં જ તેમની રાત્રિ નિર્ગમન થઈ ગઈ, પ્રાતઃકાળને સમય થ, પ્રભાતને સૂચવનારા કુકડાના શબ્દ સાથે ઢોલ તથા નોબતના ઇવનિ થવા લાગ્યા. તે શબ્દોથી લે જાગ્રત થયા, વાજિંત્રના શબ્દોથી, ગધનાં ગીતથી અને બંદીજનના જય વનિથી સર્વ સ્થળ ગાજી રહ્યાં, અંધકારને દૂર કરનાર ભાનુ ઉદયાચળનાં શિખર ઉપર આરૂઢ થય, સુવર્ણવર્ણ સૂર્ય જાણે દાહથી ભય પામતે હોય, તેમ દેખાવા લાગ્યા, - इति श्री प्रद्युम्न चरिते श्री सोमकीर्त्याचार्य विरचिते श्री वलभद्र प्रश्न जिनेंद्र निरूपण वर्णनो नाम C. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust