________________ , 258 सर्ग 15 मो. શ્રી પ્રદ્યુમ્ન કુમાર અને આઠ પટરાણીઓએ ગ્રહણ કરેલી દિક્ષા. = ' એક વખતે કૃષ્ણ ઇંદ્રિની જેમ સભામાં બેઠા હતા, જોકે તેની સેવા કરતા હતા, યાદની મેટી ઠઠ જામી હતી, કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા બેઠા મનમાં કાંઇક શંકા કરતા હતા, આસપાસ બેઠેલા સામતિ, મંત્રીઓ, વિદ્યાધર, અને બલભદ્ર પ્રમુખ રાજાઓની વચ્ચે કૃષ્ણ સૂર્યની જેમ પ્રકાશતા હતા. સોળ આભૂષણે તથા કૌતુક મણિથી વિભૂષિત એવા દ્વારકાપતિ ગંગાના તરંગ જેવા ચામરેથી વીંજાતા હતા, માથે છત્ર વિરાજિત હતું, વિવિધ કળાઓમાં ચતુર એવા લેકે કૃષ્ણને વિનોદ કરાવતા હતા, તેથી કૃષ્ણનું મુખકમળ પ્રફુલ્લિત થતું હતું. આ વખતે રાજપુની સાથે પ્રધુમ્ન કુમાર સભામાં આવ્યું. તે શાંત, ગુણથી અલંકૃત અને સર્વ વિદ્યામાં પ્રવિણ હતો, તેને આત્મા વિષયથી P.PWAC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust