________________ દેખાવા લાગ્યું. અંધકારમાં તારાગણ વિશેષપણે સ્પષ્ટ દેખાવા લાગ્યા. પ્રાયે કરી અલ્પ મતિ માણસ તમ (અજ્ઞાન) ની અંદર વિશેષ પ્રકાશે છે. અંધકારના જાળને ઉમ્મુલન કરતે, કુમુદને વધારે અને પ્રોષિત ભર્તૃકા સ્ત્રીઓને ભયંકર લાગતો ચંદ્ર ઉદય પામે. પતિ અને પત્ની વચ્ચે કામદેવના શાસન ચાલવા લાગ્યા. કેટલાએક રતિવિલાસ થઈ ગયા પછી કામ ભેગમાં વિરક્ત થઈ, આ પ્રમાણે ચિંતવવા લાગ્યા– “ઈંદ્રની આજ્ઞાથી પૂર્વે રચેલી આવી - રકા નગરી જ્યારે અનિત્ય થાય, તે પછી આ જગતમાં શું નિત્ય છે ? કંસાદિ અસુરરૂપ ઉન્મત ગજેંદ્રમાં કેશરી સમાન એવા કૃષ્ણને પણ કઈક | હણી નાખશે, એ કેવું આશ્ચર્ય ? આ સર્વ વસ્તુ સ્વપ્ન અને ઇંદ્રિજાલ જેવી છે. જે | સર્વ પ્રાણીઓની સંપત્તિ અને જીવિત ઝાંઝવાના જલ જેવા છે, કાયા રોગનું સ્થાન છે, ભોગ સર્ષના ભેગ જેવા છે, સ્ત્રીઓનું સંદર્ય દોષથી ભરપૂર છે, અને અર્થ અનર્થને કરનાર છે. આ ભૂમિ ઉપર કેઈની મૈત્રી શાશ્વત નથી, અને બધું સંયોગ વિયેગ સહિત છે. આ પ્રમાણે ચિંતવી ત: " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust