________________ 253 1 તે ધ્યાન ધરી બેઠે. આ વૃત્તાંત તેને સાસરા - મશર્મા બ્રાહ્મણના સાંભળવામાં આવ્યો. તત્કાળ સોમશમગજકુમાર જ્યાં ધ્યાન કરતા હતા, ત્યાં આવ્યા. તેણે ઘણાં વચનથી ગજકુમાર મુનિને સમજાવવા માંડયા, તથાપિ તેણે ધ્યાન છોડયું નહીં, ત્યારે તેમને ક્રોધ ચડે. તે બે –અરે પાપી, દુરાચાર ! તે આ શું આરંવ્યું છે ? અરે દુષ્ટ બુદ્ધિવાળા ! તું ઢોંગી છે. ધ્યાન કેમ છેડતે નથી? આમ કહી તે તેની ઉપર દંડ તથા મુષ્ટિના પ્રહાર કરવા લાગે. જ્યારે તેને કંઠ પ્રાણ થયા, તેવામાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં તેની પાસે રહેલા દેવતાઓએ જ્યવનિ કર્યો. આ વખતે કૃષ્ણ પ્રભુને પુછયું કે, આ દેવતાઓ ક્યાં જયધ્વનિ કરે છે? પ્રભુ બોલ્યા, કૃષ્ણ ! ગજકુમારને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયેલું છે, તેમાં દેવતાઓ આવી, જયધ્વનિ કરે છે. પછી કૃષ્ણ આમતેમ જોયું, ત્યાં ગજકુમાર મુનિ જેવામાં આવ્યા. પ્રભુએ તે સંબંધી બધે વૃત્તાંત નિવેદન કર્યો. આ વૃત્તાંત સાંભળી, કેટલાએકે વૈરાગ્ય પામી, દીક્ષા ગ્રહણ કરી. કોઈએ અણુવ્રત અંગિકાર કર્યો કે શીલવ્રતી થયા, કેઈએ ષ આવશ્યક કર્મ સ્વીકાર્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust