________________ 248 હાર કર્યો. ભવિપ્રાણુઓને જૈન દીક્ષા આપતા શ્રી નેમિભગવંત સર્વ દેશમાં વિહાર કરતા, સર્વને પ્ર| તિબંધ આપતા હતા. જે જે ભવિજન આ શ્રી નેમિપ્રભુના વિવાહ પ્રમુખ ચરિત્રને આદરથી સાંભળે, અને તેમની દીક્ષા, ધ્યાન અને દેશનાનું મનન કરે, તેઓ ઉત્તમ ધર્મ બેધ પ્રાપ્ત કરી, શિવપદને પ્રાપ્ત થાય છે. इति श्री प्रद्युम्न चरिते श्री सोमकीाचार्य विरचिते श्री नेमिनाथ विवाह वैराग्य दीक्षा ज्ञान समवसरण देशना विहारादि वर्णनो नाम त्रयोदशः सर्गः सर्ग 14 मो. બલભદ્રે કરેલા પ્રશ્નોનું ભગવંતે કરેલ નિરૂપણ. શ્રી નેમિપ્રભુ “પલ્લવ' નામના દેશમાં વિહાર કરી ફરીવાર રૈવતગિરિ ઉપર આવ્યા. સુર અસુરે તેમને નમસ્કાર કરતા હતા, ઇંદ્રની આજ્ઞાથી કુબેરે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri MS.