________________ 225 | ગરિ. દેવતાઓથી પરિવૃત એવો સમનસવન, પાંડવન, નંદનવન અને કવેલીવનમાં સુંદરીઓની સાથે રહી વાંછિત સુખ ભોગવતું હતું, જુદી જુદી છ ઋતુઓમાં મદન પરિજન સાથે તે તુને યોગ્ય 'એવા વૈભવ સંપાદન કરતા હતા, હિમતઋતુમાં યવન વગરના ઉષ્ણ સ્થાનમાં કેમ્ભાગરૂનો સુગંધી ધુપ કરી કામિનિઓની સાથે ઉત્તમ સુખ ભોગવત હતા, અને બીજાઓને પુણ્યનું ફળ દર્શાવતું હતું. ગરમ વસ્ત્ર, ઉષ્ણ ભજન, સુગંધી વસ્તુઓ, અને સેગડીઓના સેવનથી તે ઋતુમાં ઉત્તમ સુખ મેળવર્તે હ. રૂપ વનથી મદોન્મત્ત એવી રમણીએ રાત દિવસ તેની સેવા કરતી હતી, પ્રાણીઓને પુણ્યને પ્રભાવ બતાવ અને કુમાર શિશિરતુમાં નવાવનનું સુખ અનુભવતો હતે, માનવતીના માનને ભંગ કરનારી વસંતઋતુ આવતી ત્યારે, જાણે મદનની સેવા કરવાને વસંત નવપુષ્યરૂપ ભેટ લઈ આવી હોય તેમ તેની સેવા કરતી હતી, તે ઋતુમાં મદન બેડસલી, કમળ, ચ બેલી, આસોપાલવ, કેશુડાં અને બીજાં વિવિધ વૃક્ષોથી વિભૂષિત એવા વનમાં રમણીઓને સાથે લઈ જતો, અને ત્યાં \ 29 : * - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust