________________ 226 સુગંધી વાપિકાના જલમાં જલક્રીડા કરી વનલીલા ભેગવત હતો, ગ્રીષ્મ ઋતુમાં ચંદન, કેશર, મનહર બારીક વસ્ત્ર, શીતળ જળપાન, સુગંધી તેલ અને ચંદન જળનો છંટકાવથી રમણ વિલાસ કરતે હતે, વર્ષોમાં ઘણી ભૂમિકાવાળા સુંદર મેહેલ ઉપર સુંદરીઓની સાથે હી ડોળામાં ઝુલતે અને વિવિધ રાગના સંગિત સુખ અનુભવતો હો, શરદઋતુમાં ઇશ્નરસ, શાલિ, મગ અને સુગંધી જળનો તે ઉપભોગ કરતા હતા, પ્રદેષકાળે શરદસંતુના પૂર્ણચંદ્ર ની જ્યોસ્તાને યુવતીઓની સાથે સેવ હરે, પુણ્યના પ્રભાવને વિસ્તાર મદન કામિનીઓ સાથે વનમાં ઈશુ અને શાલિના ક્ષેત્રમાં વિચરતે હતો. આ પ્રમાણે છ વસ્તુઓના સુખને પ્રદ્યુમ્ન કુમાર ઈચ્છા પ્રમાણે ભગવતો હતો. તેના મસ્તક પર શ્વેત છત્ર અને બંને પડખે ચામર વીંજાતા હતા, વિદ્વાનો, દેવતાઓ, વિદ્યારે અને રાજાઓ સ્નેહના ભારથી વશ થઈ તેની ઉપાસના કરતા હતા. મદનની આગળ ચારણભાટે જયનાદ સાથે તુતી વચન ઉચરતા હતા, અને દાન મેળવી તેની પુનઃ અતિ પ્રશંસા કરતા હતા, P.P.Ac. Gunratnasuri M.S. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradttak Trust Jun Gun Aaradhak Trust