________________ 230 બીજાઓએ સભામાં બલદેવની પ્રશંસા કરવા માંડી, જેના મનમાં જે શૂરવીર દેખાયો, તેણે તેની પ્રશંસા કરી. આ વખતે બલદેવ પિતાનું મસ્તક ધુણાવી બોલી ઉઠયા. અરે મૂઢ સુભટો ! તમે બીજાની વૃથા પ્રશંસા કેમ કરો છો ? જ્યાં સભાની અંદર શ્રી નેમિનાથ બેઠા હોય, ત્યાં બીજાની પ્રશંસા કરવી, યુકત નથી. મેરૂ પર્વત અને સર્ષવના દાણાની વચ્ચે જેટલું અંતર છે, તેટલું નેમિનાથ અને સુભટોની વચ્ચે અંતર છે. આ ભૂમિ ઉપર શ્રી નેમિનાથ સમાન કોઈ ઉત્તમ વીર નથી. તેની આગળ કૃષ્ણ અને બીજા કેણ માત્ર છે ? બલદેવનાં આવાં વચન સાંભળી કૃષ્ણને ગર્વ ચડયા. કૃશ્ન બોલ્યા- બંધુ ! ચાલો આપણે સભા સમક્ષ યુદ્ધ કરીએ. એમ કહી દઢ કેડ બાંધી કૃશ્ન બેડા થયા, તે વખતે નેમિકુમાર બેલ્યા– કૃશ્ન ! આ પ્રમાણે કરવું સજ્જન માણ સને યોગ્ય નથી. મારા ચરણને આ પાદપીઠ ઉપરથી ખેંચવાને જે તમે સમર્થ થાઓ તો, તમે મને સર્વ યુદ્ધની અંદર જીતી લીધે, એમ હું સમજીશ. નેમિનાથનાં આવાં વચન સાંભળી કૃષ્ણ બદ્ધ પરિકર થઈ તેમ કરવા તૈયાર થયા. કૃષ્ણ પીડ Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust