________________ 229 સાથે ભારત યુદ્ધ થયું, કૈરોને નાશ થયો, અને મશિન ચક્રની પ્રાપ્તિ થઈ. પછી કૃષ્ણ ત્રણ ખંડનું નિષ્કટક રાજ્ય કર્યું ઇત્યાદિ સર્વ સંબંધ હવે કહેવામાં આવશે. એક વખતે કૃષ્ણ સભા ભરી બેઠા હતા, તેમાં બલદેવ તથા પ્રદ્યુમ્ન કુમાર વિગેરે હાજર હતા. તે વખતે સમાન વયના મિત્રોની સાથે શ્રી નેમીનાથ સભામાં આવ્યા. જિન ભક્તિવાળા સર્વ સુભટોએ . બેડા થઈ તેમને માન આપ્યું. નેમિનાથપ્રભુ કૃષ્ણ ની સામે એક ઉત્તમ સિંહાસન ઉપર બેઠા. બીજ રાજાઓ અનકમે પોતપોતાના આસન ઉપર બેઠા હતા, તે વખતે સુભટની અંદર બળ વિષે વાર્તા ચાલી. કેટલાક સુભટોએ વાસુદેવને શક્તિમાન કહ્યા, કેઈએ પાંડના બળનું વર્ણન કર્યું, કેઈએ પ્રધુને કુમારનું સામર્થ્ય વખાયું, કોઈએ શબને બળવાન કહે, કેઈએ ભાનુના બળની પ્રશંસા કરી. આ વખતે એક પુરૂષ ગજેનાથી બોલી ઉઠ્યો કે, બીજા ગમે તેનું બળ વખાણ પણ કૃષ્ણ વાસુદેવના જે કોઈ બળવાન નથી. પૃથ્વી ઉપર તે બળવાન કઈ થયો નથી, અને થશે પણ નહીં. તે સાંભળી - - - - - T - ક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust