________________ 222 ભયંકર વાધે પિતાને પ મારી સુભાનમારને પૃથ્વી ઉપર પાડી નાંખ્યો. સર્વ પરિજન ત્રાસ - મી ભૂમિ ઉપર પડી ગયા, અને ત્યાં નાશાનાશ થઈ પડી. આ સમયે શાંખકુમાર પિતાનું રૂપ લઈ, હસતે હસતે કૃષ્ણની સભામાં આવ્યું. “મદનકુમારનું આ કામ છે, " એમ જાણું કૃષ્ણ વિસ્મય પામી ગયા. હર્ષથી આશ્વાસન આપી, શાંબને પિતાની પાસે બેસાર્યું. આ વૃત્તાંત સાંભળી શાબની માતા જંબુવતી હર્ષ પામી, અને સત્યભામાના મુખ ઉપર લજજા અને ગ્લાનિ આવી ગઈ. પછી સત્યભામાએ પોતાના પિતા વિદ્યાધર પતિને આ બનેલા સર્વ સમાચાર મોકલાવ્યા, અને મદનકુમારની પિતા પ્રત્યે જે વર્તણુક હતી, તે પણ જણાવી ખેચરપતિએ તત્કાળ સે સુંદર કન્યાઓ પિતાના ભાણેજને માટે મોકલાવી દીધી. તે સર્વ કન્યાઓને સુભાનુ મોટા ઉત્સવથી પરો. કમર સુભાનું સ કન્યાનું પતિપદ પ્રાપ્ત કરી, ગર્વ સાથે રાત દિવસ કીડા કરવા લાગ્યા. મદનકુમારે લેકના મુખેથી સાંભળ્યું કે, પિતાના મામાને ઘેર દિવ્ય કન્યા છે. આથી તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust