________________ 217 લીન સ્ત્રીઓના શીળને નાશ કરે છે, અમારી મા દીકરીની લજજા લુંટાય છે. અમે આ નગરી આવશે, ત્યારે અમે પાછા આવીશું. કૃષ્ણ બોલ્યાલેકે ! સાંભળે. તમે અલ્પ કાલ સુધી ઘરમાં બેસી રહો. મેં તેને વચન આપેલું છે, તેટલે કાળ તમારે યાતનાથી રહેવું. પછી હું રાજ્ય ઉપર બેસીશ. કૃષ્ણના વચનથી લેકે આશ્વાસન પ્રાપ્ત કરી ચાલ્યા ગયા. હવે એક માસ પૂરો થયો એટલે કૃષ્ણ રાજ્યના સિંહાસન ઉપર આવ્યા. સભા વચ્ચે શાંબ પાસેથી અધિકાર લઈ કૃષ્ણ શબને કહ્યું–પાપી ! તારે મારા રાજ્યમાં રહેવું નહિ. તારું નામ મારા સાંભળવામાં ન આવે, તેવા સ્થાનમાં તું ચાલ્યો જા. આ પ્રમાણે કહી કૃષ્ણ સત્યત્રની ત્રણ બીડી આપી. શાંબ તે બીડી લઈ સભામાંથી બાહેર નીકળ્યો. તે વખતે મદન બોલ્યો–સ્વામી ! સાંભળે, શબને મોટી શિક્ષા કરી પણ મારે પુછવાનું કે એ શાબ કોઈ વાર પાછો અહીં આવશે કે નહિ ? કૃષ્ણ બોલ્યા-મદન ! સાંભળ, સત્યભામાં 28 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust