________________ 215 અને વિમાનની સંખ્યા થઈ શકે તેમ ન હતું. સભાનુનું સૈન્ય શાબના સૈન્ય સાથે મગ્ન થઈ , ગયું. બંનેની વચ્ચે પ્રાણીને ક્ષય કરનારૂં માયાયુદ્ધ પ્રવર્ય. ગજે ગજ, અશ્વ અશ્વ, રથે રથ, અને પેદલે પેદલ, એમ સામસામા મોટું યુદ્ધ ચાલ્યું. તત્કાલ શાબના બલવાન સૈન્ય સુભાનના સૈન્યને જીતી લીધું, તે સર્વ લેકોએ પ્રત્યક્ષ જોયું. તત્કાળ સત્યભામાએ પ્રથમથી દ્વિગુણ સુવર્ણ દ્રવ્ય શબને આપ્યું, અને શબે તે લેકેને વહેંચી આપ્યું. સત્યભામા બધું ધન હારી બેઠી. નગર, અરણ્ય અને સર્વ સ્થળે શબની વાત પ્રશંસા સાથે ચાલી, આ પૃથ્વી ઉપર દાતાર સર્વ લેકને પ્રિય હોય છે. પછી શબે સત્યભામાને કહ્યું–માતા ! હવે કાંઈ તમારી પાસે ધન છે? સત્યભામાએ કાઈ પણ ઉત્તર આપ્યો નહીં. શાબમાર મદનની કૃપાને લઈ વિશેષ શોભવા લાગે. તે સમયે બલભદ્ર, યુધિષ્ઠિર, ભીમ વિગેરે રાજાઓએ મળી કૃષ્ણને કહ્યું–રાજે ! તમારા પુત્ર શબે અલૌકિક અને અમાનુષ કામ કરેલ છે, તેથી કૃપા કરીને હવે તેને પ્રઢ કરે. શબને સાબાશી સાથે તેવી જ સુખડી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust