________________ 213 લભ એવું ફળ મેકવ્યું. જે શાંબ આ ફળને જીતવાને સમર્થ થાય, તે હું ચાર કટી સુવર્ણ આપીશ. કામદેવના બળથી શાંબ કુમાર તેને પણ જીતી ગયે, અને ચાર કેટી સુવર્ણ દ્રવ્ય સત્યભામા પાસેથી લીધું, અને તે પણ યાચકોને વહેંચી આપ્યું પછી વિલખી થએલ સત્યભામાએ બે વસ મોકલ્યાં, અને કહ્યું કે, જે શાંબ આ વસ્ત્રને જીતે તે, હું આઠ કોટી સુવર્ણ હારૂં. શાબમારે મદનના મુખ કમળ તરફ જોયું. પછી મદને માયાવી બે વસ્ત્ર સામાં રાખ્યાં. સવર્ણ તંતુના રચેલાં તે વસ્ત્ર અગ્નિના કુંડમાં પણ બન્યાં નહીં, તેથી તેણે સત્યભામાનાં બે વસ્ત્રને હરાવી દીધાં. નિસ્તેજ થએલ સત્યભામાએ આઠ કોટી સુવર્ણ શબને આપ્યું, અને શાબે તે અર્પણ કરી દીધું. પછી સત્યભામાએ એક હારને દાવ કર્યો, અને તેમાં સેળ કેટી સુવર્ણ આપવાનું પણ કર્યું. મદનના પ્રભાવથી શાંબે તે હારને પણ જીતી લીધો. પછી સત્યભામાએ બત્રીશ કીટીસુવણના પણની સાથે બે કંડલ સભામાં મોકલાવ્યાં ગામના પ્રસાદથી શાંબકુમારે તે બંને કુંડલ પણ જીતી લીધાં, અને બધું દ્રવ્ય લઈ યાચકોને વહેંચી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust