________________ 114 દીધું. પછી ક્ષેભ પામી સત્યભામાએ ચોસઠ જેથી સુવર્ણની સાથે કસ્તુભમણિ સભામાં મોકલાવ્યો. કામની સહાયથી મદને તેને પણ હરાવ્યું. તે ધન લઈ કીર્તિને માટે લેકોને આપી દીધું, આથી શાબમાર સર્વ લેકોને પ્રિય થઈ પડયો. આ લેકમાં દાતાર કેને પ્રિય ન થાય? પછી સત્યભામાએ પ્રથમના દ્રવ્યથી બમણું દ્રવ્ય સાથે રાખી એક સુંદર અશ્વ મેક. મદને સર્વની સાક્ષીએ શાબને એક સર્વ લક્ષણવાળ ઉત્તમ અશ્વ મગાવી આપ્યા, મદનના માયાવી છે તે અશ્વને જીતી લીધું. સત્યભામાને સર્વ ધન શાંબ કુમારને તક આપવું પડ્યું. તે પછી સત્યભામાએ કેપ કરી એક સૈનિકને મોકલ્યો. તેણે આવી સભા વચ્ચે કહ્યું કે, “શાંબકુમાર મને છતે. ' તે સાંભળી શાંબકુમારના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. શાબના મુખ ઉપર ગ્લાનિ જોઈ મદને શબને બળ આપવાને એક વિદ્યા મોકલી. પછી શાંબ અને સુભાનુ નગરની બાહેર ગયા. સર્વ લેકે એકઠા થયા. સુભાનુનું સૈન્ય શબે માયાવી સૈન્ય ઉભું કર્યું. તેમાં ગજું, અશ્વ, રથ, સુભટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust