________________ 206 ઉતારી પિતાનું અસલ સ્વરૂપ ધારણ કર્યું. જાંબુવતીનું રૂપ જોઈ કૃષ્ણ આશ્ચર્ય પામી ગયા, અને વારંવાર તેનું ચિતવન કરવા લાગ્યા. કૃષ્ણ વિચાર કરી પુછયું, જાંબુવતી ! તમને શું મદન મળે હતો? તેણે પોતાની વિદ્યાના પ્રભાવથી આ શરીર નિર્માણ કરેલું હશે. જાંબુવતી કૃષ્ણના ચરણ કમળમાં નમીને બોલી- નાથ ! પધાર, હવે મારી ઉપર કૃપા કરે. પૂર્વ કોપ છોડી - કૃષ્ણ બેલ્યાદેવી ! હવેથી તારી સાથે કેપ છોડી દઉં છું. આ જથી તું મારે પ્રાણથી પણ પ્રિય છે. મેં સત્યભામાને પુત્ર આપવાને ચિંતવ્યું હતું, પણ દૈવે તે અન્યથા કર્યું. પોતાના કર્મથી પ્રેરાએલો માણ સ શું કરી શકે? સર્વદા છળને શોધનાર દૈવ પિતાનું કામ સફળ કર્યા વગર રહેતો નથી. પ્રિયા તારા પુણ્યથી “શાંબ' નામે વિખ્યાત એક દિવ્ય કુમાર તને થશે, જે જગતને વંદનીય થઈ પડશે. સ્વથાન પ્રત્યે મેકલી. હવે અહીં સત્યભામાં કૃષ્ણના બોલાવવાથી ગર્વ અને હર્ષ ધારણ કરતી સ્નાન કરી, તૈયાર થઈ. અંગે ઉત્તમ પ્રકારનાં આભૂષણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust