________________ 209 | ઈ દેવલોકમાંથી ચવેલો દેવ છે. તેના ઉદરમાં તે કોઈ સામાન્ય હશે, તેનું મારે શું કામ છે? વળી તેણીએ ચિંતવ્યું કે, જે મારા ઉદરમાં મદનને પૂર્વ અનુજબન્યુ હોય તે, તે મારી ભક્તિવાળા કેમ નહીં થાય ? આમ પ્રતિદિન ચિંતવતી સત્યભામાને ગર્ભને નવ માસ પુરા થયા. શુભ દિવસે, શુભ મુહુર્ત અને શુભ લગ્ન જાંબુવતીએ એક સુંદર અને મનોહર પુત્રને જન્મ આપ્યો. એ કુમારની આકૃતિ ઘણી સુંદર હતી, મણિમય તેજ તેની આસપાસ ફુરી રહ્યું હતું, તેના શરીરનો વર્ણ નીલ હતા, તે સર્વ લક્ષણોથી સંપૂર્ણ અને સર્વ અવયવમાં સુંદર હતું. જાંબુવતીને આ પુત્રનો જન્મ થયો, તે સમયે કૃષ્ણ રાજાના સારથિ પદ્મના. ભને ઘેર " નામે એક પૃત્ર જો . કૃષ્ણના “વીર' નામના મંત્રીને ઘેર “બુદ્ધિસેનક' નામે પુત્ર થયો, અને તેના ગરૂડકેતુ’ નામના સેનાપતિને ઘેર જ્યા” નામે પુત્ર થયો. આ ત્રણ કુમારો એક તેવસે જન્મ્યા. તેઓની સાથે મદનના અનુબ્ધનો જન્મ હોવાથી મોટા ઉત્સવો કરવામાં આવ્યા, દાન આપવામાં આવ્યાં, - - Ac. Gumratnasuri M.S. Jun Gun Aaradhak Trust