________________ 208 પૂર્વક રમ્યા. શીતળ પવનથી રતિશ્રમ શાંત થત હત, મણિમય આભૂષણના શબ્દ સાથે રતિ કુજિતથતાહતા, કામવિકારને લઈ દંપતિના લલાટ ઉપરથી વેદ બિંદુ ટપકતાં હતાં. રમણીને રમણના શ્રમથી શ્વાસ વિશેષ થતો હતો. સુરતક્રિયાને અંતે કઈ દેવ સ્વર્ગમાંથી ચવીને પુણ્ય મેગે સત્યભામાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યો. કૃષ્ણ સત્યભામાને ખુશી કરવા કે બીજો હાર અર્પણ કર્યો. તે હાર પહેરી સત્યભામાં હર્ષ પામી. પ્રાણી માત્ર ભાગ્યને અનુસાર સર્વ પ્રાપ્ત કરે છે. - કૃષ્ણ વાસુદેવ તે પછી સત્યભામાની સાથે મહેત્સવ પૂર્વક દ્વારકામાં આવ્યા. બંને સ્ત્રીઓના ગર્ભ અનુક્રમે વધવા લાગ્યા. સર્વ યાદવેના મનમાં આનંદ થયે. સત્યભામા અને જાંબૂવતીના ગર્ભ વધવાથી મદનને અને ભાનુકુમારને પણ આનંદ થવા લાગ્યો. તે ગર્ભના પ્રભાવથી સમૃદ્ધિ વૃદ્ધિ પામી. સુખ, હર્ષ, ધન અને ધાન્યની સંપત્તિ વધવા લાગી. જાંબુવતીના ગર્ભની વાત સાંભળી સત્યભામાને ચિંતા થઈ કે, તેના ગર્ભમાં પણ કઈ દેવ હશે. ભલે ગમે તે હોય, પણ મારા ઉદરમાં તે, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust