________________ રા', " અને જિન મંદિરમાં પૂજા ભણવામાં આવી. આ ઉત્તમ પ્રસંગે કારાગૃહમાંથી બંદીવાનને છોડી મુકવામાં આવ્યા. કૃષ્ણ પિતાએ સ્વજનની સાથે મળી તેનું “શાંબ " એવું નામ પાડ્યું. તે પછી સત્યભામાએ ઉત્તમ લક્ષણવાળા અને કાંતિથી ભાનુને જીતનારા એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ “સુભાનુ પાડયું. બંને ભાઈઓ સર્વ લેકને પ્રિય, રમણીય વેષને ધરનારા, પૂર્ણ ચંદ્રના જેવા મુખવાળા અને કમળ જેવા નેત્રવાળા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. સર્વ યાદવની સ્ત્રીઓના કર કમળમાં લાલન થતા એ કુમારે ભ્રમરાની જેમ યદુ સ્ત્રીઓના નયન કમળમાં રમતા હતા. લક્ષણ વાળા તેઓ એક કરમાંથી બીજા કરમાં સંચાર કરતા હતા. વિવિધ જાતનાં આ ણે તેઓ ધરતા હતા. અનુક્રમે નપુરમાં ઘુઘરીઓના ઇવનિ સાથે તેઓ મંદમંદ ચાલવા લાગ્યા. મદન અને ભાનુકુમાર જેઓ મોટા હતા, તેમાંથી મદન શાંબ કુમારને અને ભાનુ સુભાનને પ્રતિદિન ભણાવતા હતા. સવિદ્યાની સાથે તેઓને પિતપો. હું કલા કૌશલ્ય દશાવતા હતા. અલ્પ સમયમાં તે તેઓ બંને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust