________________ '192 જન છે? કઈ સગર્ભા સ્ત્રી બેલી– જે મારે પુત્ર થાય, તે તે આ મદનના જેજ થજે. કેઈ કહે– ફકિમણુને ધન્ય છે કે, જેણએ આવા પુત્રને ઉદરમાં રાખે. કૃષ્ણને પણ ધન્ય છે કે, જેના ઘરમાં આ પુત્ર મણિ પ્રગટ થયો. કેઈ બેલી - તે કનક માળાને ધન્ય છે કે, જેણે સ્તન પાન કરાવી, આ સુંદર કુમારને બાલ્યવયથી ઉછે. જગતમાં યાદવનું પુણ્ય પ્રખ્યાત થયું છે, જેમના કુળમાં મદનને અવતાર થયો. દ્વારકાનાં મોટાં ભાગ્ય કે, જેમાં આવા સુંદર કુમાર વિચરશે. સર્વથી ઉદધિ કન્યાનું પુણ્ય વિશેષ પ્રશંસનીય છે કે, આ સુંદર વરની સાથે ઉત્સંગમાં બેસી રમણ કરશે. કેઈ પ્રિઢ સ્ત્રી બલી- સખી ! આ મદનની બીજી વાત જાથવા જેવી છે. એ કૃષ્ણ વાસુદેવના પુત્રને જન્મ વખતેજ કેઈ શત્રુ હરી ગયું હતું. તેને ખદિરા' નામની અટવામાં આવેલા તક્ષક ગિરિ ઉપર એક શિલા નીચે દાખ્યો હતો. કોઈ વિદ્યાધરના નાયકે તેને ત્યાંથી લઈ પિતાને ઘેર ઉછેર્યો છે. આ ચતુર કુમાર પુણ્ય યોગે વિદ્યા અને જાત જાતના લાભ મેળવી, અહિં પિતાને ઘેર આવેલ છે. રૂમિણુના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust