________________ વિનયથી બે હાથ જોડી કૃષ્ણને કહ્યું–વાસુદેવ ! હવે કૃપા કરી મને રજા આપે તે, હું સર્વ પરિવારને લઈ મારા નગરમાં જાઉં. તેના અતિ આગ્રહથી કૃષ્ણ રજા આપી અને યાદવેની સભા ભરી તેમને સારે પિશાક ભેટ કર્યો. કૃષ્ણ સર્વની સમક્ષ કહ્યું કે, મિત્ર કાલસંવર ! હું તમારો આભારી છું. મારા પુત્રને તમે પુત્રવત પાળી ઉછે છે, તેથી આ મદનકુમાર તમારો પહેલો પુત્ર છે, એમ જાણજો. રાણી કનકમાલાનો પણ રૂઠિમણુએ ઉત્તમ પિશાક આપી સત્કાર કર્યો. મહા મલ્યવાળાં વસ્ત્રાભરણ આપી તે વિદ્યાધરીને પૂર્ણ સંતોષ પમાડી. પછી તે વિઘાધરો સર્વ પરિવાર સાથે પિતાના દેશ તરફ વિદાય થયા. કૃષ્ણ વાસુદેવ તથા રૂકિમણું તેમને ઘણે દૂર વલેટાવા ગયાં. મદનકુમાર પણ તે પાલક માતા પિતાની સાથે ઘણે દૂર વલટાવા આવ્યો, અને છેવટે તેમના ચરણકમળમાં નમી વિનય કરી પાછો વળ્યો. મદન દ્વારકામાં આવ્યો. વિવાહ ઉત્સવ સમાપ્ત થઈ રહ્યા. મદનના મેળાપથી કૃષ્ણ અને રેકિમણીને અતિ આનંદ થયે. યાદ, ભેજગે અને પાંડવ પ્રધાનના વિવાહથી ખુશી થયા, નારદ .P.A. Gunratnasuri M.S. Jun.cun Aaradhak. Trust