________________ (, 193 પુણથી તેને તેના શત્રુઓ મિત્ર થયા છે. વિવિધ જાતના લાભ, આકાશ ગતિ, પુષ્પના ધનુષ્યની પ્રા- પ્તિ અને જગતમાં કીર્તિ સર્વ યાદમાં આ કુમાર વિશ્રા એકલેજ મેળવી છે. દ્વારકામાં ઘણા યાદ રહે છે, પણ કોઈ તેમનું નામ પણ જાણતું નથી. સખીએ. તે સ્ત્રીને કહ્યું, બેન ! તું મને મૂઢ જેવી લાગે છે. વારંવાર શું બડબડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. એ બધું પુણ્યથીજ પ્રાપ્ત થાય છે. આ મહાવીરે પૂર્વે દુષ્કર તપ કરેલો હશે, તેણે ભાવ પૂર્વક સત્યાત્રને દાન આપ્યાં હશે. એ મહાનુભાવે શ્રી જિન પૂજા કરેલી, અને નિર્મળ ચારિત્ર પાળેલું હશે, તે શિવાય આવી ઉન્નતિ ક્યાંથી મળે? તેણે શુદ્ધ ભાવ વથી ગુરૂ ભક્તિ કરેલી હશે. તે સિવાય આવી વિઘા, સૌંદર્ય અને સંપત્તિ કેમ પ્રાપ્ત થાય ? આ પ્રમાણે લોકોના મુખથી વિવિધ વાર્તા સાંભળતે મદન દ્વારકાના ચટામાં જ હતે. ગજેંદ્ર ઉપર જ ચડેલા મદનને માથે છત્ર ધરવામાં આવ્યું હતું છે તેની બંને બાજુ ચામર વીજાતા હતા, રમણીઓ નાં નેત્રરૂપી પોયણામાં ચંદ્ર સમાન મદન ઉત્સવ રહિત પોતાના પિતાની સાથે માતાના મંદિરમાં આ : સહિત પિતાના ' P.P. Ac. Gunratnasuri M.se Jun Gunaradhak Trust